This is an article in Gujarati titles, ‘London griped by the Corona Virus’

કોરોના ની સકંજામાં લંડન.લંડન દુનિયાના મહાન દેશોમાં થી એક. ચોવીસ કલાક ધમધમતુ કદી  ના સુતુ શહેર. રંગબેરંગી લંડન. અહીં દુનિયાના લગભગ બધા દેશો નાં લોકો જોવા મળે. ઉનાળામાં લાખો લોકોની મોટા પાકૅમા સંગીત મહેફિલ જામે. સફેદ કપડાં માં સજ્જ, ક્રિકેટ ખેલાડીઓ જગા જગા એ રમતા...

Pin It on Pinterest